સાબરકાંઠા: હિંમતનગર વિજય સંકલ્પ સંમેલનમાંથી લોકોએ ચાલતી પકડી
અટલ સમાચાર,હિંમતનગર લોકસભા ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ ઘ્વારા વિજય સંકલ્પ સંમેલનોનું આયોજન કરાયુ છે. સાબરકાંઠાના હિંમતનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનિ વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયુ હતુ. પરંતુ લોકો જાણે ભાજપથી નારાજ હોય તેમ વિજય રૂપાણીનું ભાષણ શરૂ થતા જ લોકોએ ચાલતી પકડી હતી. ભાજપ ઘ્વારા કાર્યકરોને રોકવાના પ્રયાસો કરવા છતા પણ કાર્યકરો
Mar 26, 2019, 14:00 IST

અટલ સમાચાર,હિંમતનગર
લોકસભા ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ ઘ્વારા વિજય સંકલ્પ સંમેલનોનું આયોજન કરાયુ છે. સાબરકાંઠાના હિંમતનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનિ વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયુ હતુ.
પરંતુ લોકો જાણે ભાજપથી નારાજ હોય તેમ વિજય રૂપાણીનું ભાષણ શરૂ થતા જ લોકોએ ચાલતી પકડી હતી. ભાજપ ઘ્વારા કાર્યકરોને રોકવાના પ્રયાસો કરવા છતા પણ કાર્યકરો પાળીઓ કુદી બહાર નીકળી ગયા હતા. જેનો એક વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે.