સાબરકાંઠા: યુવતિની યાદશક્તિ એવી કે 200 વર્ષનું કેલેન્ડર કડકડાટ બોલી શકે

અટલ સમાચાર, ડેસ્ક સાબરકાંઠાની એક યુવતીની અનોખી સિદ્ધિ હાંસિલ છે. આ યુવતીને 200 વર્ષનું કેલેન્ડર પોતાને મોઢે યાદ છે. કોઈ પણ વર્ષનું કેલેન્ડરની તારીખ કહેવામાં આવે કે સેંકડોમાં જ તે દિવસનો વાર કહી દે છે. આવી અજબની સિદ્ધિ તેના દાદા અને પિતા દ્વારા મળી છે. આ યુવતી 1801થી લઇ 2020 સુધીનું કેલેન્ડર પોતાના મોઢે યાદ
 
સાબરકાંઠા: યુવતિની યાદશક્તિ એવી કે 200 વર્ષનું કેલેન્ડર કડકડાટ બોલી શકે

અટલ સમાચાર, ડેસ્ક

સાબરકાંઠાની એક યુવતીની અનોખી સિદ્ધિ હાંસિલ છે. આ યુવતીને 200 વર્ષનું કેલેન્ડર પોતાને મોઢે યાદ છે. કોઈ પણ વર્ષનું કેલેન્ડરની તારીખ કહેવામાં આવે કે સેંકડોમાં જ તે દિવસનો વાર કહી દે છે. આવી અજબની સિદ્ધિ તેના દાદા અને પિતા દ્વારા મળી છે. આ યુવતી 1801થી લઇ 2020 સુધીનું કેલેન્ડર પોતાના મોઢે યાદ છે.

સાબરકાંઠા: યુવતિની યાદશક્તિ એવી કે 200 વર્ષનું કેલેન્ડર કડકડાટ બોલી શકે

સાબરકાંઠાના ઇડર તાલુકાના બડોલી ગામની હેલી પ્રજાપતિએ અનોખી સિધ્ધી હાંસિલ કરી છે. 9 વર્ષની ઉંમરથી દાદા અને પિતાની રોજિંદી કામકાજની ડાયરી દ્વારા 200 વર્ષનું કેલેન્ડર યાદ છે. આ યુવતી એમએસસી માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કરે છે. આ યુવતી ભણતર સાથે સાથે કેટલાય એવોર્ડ મેળવી ચુકી છે. જેમાં 1900થી 2100 સુધીના વર્ષનું કેલેન્ડર માત્ર સેકંડોમાં જ વર્ષ અને મહિનાની તારીખ કહો કે તરત જ હેલી તે દિવસે કયો વાર હતો તે જણાવી દે છે. તેમજ તમારી જન્મ તારીખ જણાવો અને તે કયો વાર હતો તે પણ તે જણાવી દેશે. તેમજ 2100 વર્ષના આવનાર કેલેન્ડર પણ કોઈ પણ વર્ષના મહિનાની તારીખનો વાર પણ તે જણાવી દે છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સાબરકાંઠા: યુવતિની યાદશક્તિ એવી કે 200 વર્ષનું કેલેન્ડર કડકડાટ બોલી શકે

હેલીના પિતા બેચરભાઈ પ્રજાપતિ કે જેઓ તેમના પિતા રામજીભાઈ પ્રજાપતિની રોજિંદી કામની ડાયરીઓ પરથી કેલેન્ડર યાદ રાખવાની ટ્રીક મળી જે તેઓએ તેમની દિકરીને શીખવાડી અને દીકરી 9 વર્ષની વયે આ તેને રુચિ જાગતા અને ગ્રાસ્પીગ પાવર જોતા તે દીકરી 200 વર્ષનું કેલેન્ડર પોતે આખું કેલેન્ડર યાદ કરી લીધુ છે. આ આજયબી આ કુટુંબ અને સમાજ માટે અલગ પડતી દીકરી ના પિતા પણ ખુશ છે.

સાબરકાંઠા: યુવતિની યાદશક્તિ એવી કે 200 વર્ષનું કેલેન્ડર કડકડાટ બોલી શકે

આ અનોખી સિદ્ધિ. તે આ કેલેન્ડર હવે આગળના વર્ષોમાં 200 વર્ષ કરતા પણ વધારે યાદ રાખવા મહેનત કરી રહી છે. હવે તે આ કેલેન્ડરને કેમ યાદ રાખવું તે માટે લેપટોપથી પેજ પણ બનાવી રહી છે અને આ બાબતની લોકોને સમજ પણ આપી રહી છે. આ આજયબી સિદ્ધિ કે જે પોતાના દાદા અને પિતા દ્વારા પ્રાપ્ત થયેલી છે.