આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સલાલ

નારાયણ ગૌ સેવા સંસ્થા દ્વારા સલાલ ગામમાં તા. 01/05/2019 બુધવારનાં દિવસે પક્ષીયો માટે પાનીનાં કુંડા ચકલીઘર અને ચાટ નો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યો. જેમાં ગ્રામ જનોયે સેવાનો લાભ લઇને સાથ અને સહકાર આપયો દરેક ગામમાં આ કામ કરવા નારાયણ ગૌ સેવા સંસ્થા માંગીએ છીએ.

જેમાં સંસ્થાનાં પ્રમુખ ભેરારામ ઉર્ફે ભાવેશ ચૌધરી, કારોબારી સભ્ય ગોપાલદાસ પટેલ સંસ્થાનાં કાર્યકર અનિલભાઈ સોની, ડિમ્પલ બેન, સંત સુનિલ દાસ, સંત હરિ શરણ દાસ, સલાલ નાં ડે.સરપંચ દિપકભાઈ, શશી વદન અને ગ્રામ જેનો સેવામાં લાભ લીધો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code