શંખેશ્ર્વર ગામનાં વાલ્મિકી સમાજે સ્મશાને જવા પાકા રસ્તાની માંગ કરી

અટલ સમાચાર મહેસાણા શંખેશ્ર્વર તાલુકાના શંખેશ્ર્વર ગામે વાલ્મિકી સમાજના સ્મશાનની અંદર જવા માટે પાકા રસ્તાની કોઇ વ્યવસ્થા નથી. જ્યારેઅંતિમયાત્રા લઇને જવું હોય ત્યારે ચોમાસામાં બહુ મુશ્કેલીઓ પડે છે. જેને લઇ વાલ્મિકી સમાજ દ્વારા ઘણીવાર રજુઆત કરવામાં આવી પણ હજી સુઘી કોઇ કાર્યવાહી થઇ નથી. જિલ્લામાંથી તાલુકાને રસ્તા બનાવવા માટે ગ્રાન્ટ ફાળવાય છે ત્યારે સમાજના લોકોએ
 
શંખેશ્ર્વર ગામનાં વાલ્મિકી સમાજે સ્મશાને જવા પાકા રસ્તાની માંગ કરી

અટલ સમાચાર મહેસાણા

શંખેશ્ર્વર તાલુકાના શંખેશ્ર્વર ગામે વાલ્મિકી સમાજના સ્મશાનની અંદર જવા માટે પાકા રસ્તાની કોઇ વ્યવસ્થા નથી. જ્યારેઅંતિમયાત્રા લઇને જવું હોય ત્યારે ચોમાસામાં બહુ મુશ્કેલીઓ પડે છે. જેને લઇ વાલ્મિકી સમાજ દ્વારા ઘણીવાર રજુઆત કરવામાં આવી પણ હજી સુઘી કોઇ કાર્યવાહી થઇ નથી. જિલ્લામાંથી તાલુકાને રસ્તા બનાવવા માટે ગ્રાન્ટ ફાળવાય છે ત્યારે સમાજના લોકોએ તાલુકામાં પણ અરજી આપેલી છે. વાલ્મિકી સમાજે માંગ કરી છે કે રસ્તો પાકો બનાવવામાં આવે.