સરસ્વતી: વામૈયામાં સોમેશ્વર મહાદેવ સંકુલનું ઉદધાટન કરાયું
અટલ સમાચાર- રામજી રાયગોર સરસ્વતી તાલુકાના વામૈયા ગામમાં સોમેશ્વર મહાદેવ સંકુલનો ઉદઘાટન સમારોહ બલવંતસિંહ રાજપુત (ચેરમેન જીઆઇડીસી ગુજરાત)ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં જુગલજી લોખંડવાલા, વિનુભાઈ પ્રજાપતિ, જશુભાઇ પટેલ, સુરપાલસિંહ રાજપુત તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી.
Mar 1, 2019, 12:57 IST

અટલ સમાચાર- રામજી રાયગોર
સરસ્વતી તાલુકાના વામૈયા ગામમાં સોમેશ્વર મહાદેવ સંકુલનો ઉદઘાટન સમારોહ બલવંતસિંહ રાજપુત (ચેરમેન જીઆઇડીસી ગુજરાત)ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં જુગલજી લોખંડવાલા, વિનુભાઈ પ્રજાપતિ, જશુભાઇ પટેલ, સુરપાલસિંહ રાજપુત તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી.