આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

કોમેડિયન કપિલ શર્માએ બુધવારે હિન્દુ રીતિ રિવાજથી ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતાં. લગ્નની તસવીરો સોશિયલ સાઇટ પર ઘણી વાઇરલ થઇ રહી છએ. આપને જણાવી દઇએ કે બંનેએ ગત સાંજે સિખ રીતિ રિવાજથી લગ્ન કર્યા.

આ સમયની તસવીર હાલમાં જ સામે આવી છે. તસવીરમાં કપિલે વ્હાઇટ કલરની શેરવાની પહેરી છે તે ઘણો જ હેન્ડસમ લાગે છે. આ સાથે જ તેણે પિંક કલરની પાઘડી બાંધી છે.

ગિન્નીનાં લૂકની વાત કરીએ તો તેણે પિંક કલરનો લહેંગો પહેર્યો છે. જેમાં તે ખુબજ સુંદર લાગે છે. તેનાં લૂકને વધુ શાનદાર બનાવવા માટે ગિન્નીએ હેવી જ્વેલરી પહેરી છે.

13 ડિસેમ્બરે સિખ વિધીથી લગ્ન બાદ કપિલ 14 ડિસેમ્બરે અમૃતસરમાં રિસેપ્શન આપશે. જેમાં પરિવારનાં લોકો અને મિત્રોને આમંત્રણ આપશે.

 

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code