આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સતલાસણા

આર.એમ.પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસના દ્વારા અબોલ જીવની સેવાનું ઉત્કુષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. કાડજાળ ગરમીમાં પશુ અને પક્ષીઓ તડપતા હોય છે જેઓને બચાવ માટે પક્ષીઓ માટે કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિ. ડો.જે.એન.બારોટના માર્ગદર્શનમાં ડો.રાકેશ જોષી તથા એન.એસ.એસ.યુનિટ તથા સર્વે અધ્યાપકોના સહયોગથી ફાળો એકત્ર કરી આ ઉમદા કાર્ય સફળ થયું.

21 Oct 2020, 11:00 AM (GMT)

COVID-19 Global Stats

41,115,501 Total Cases
1,130,693 Death Cases
30,666,904 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code