યોજના@રાધનપુરઃ લાભાર્થીઓ સાથે છેતરપિંડી, કારોબારી ચેરમેનની ફરિયાદ
અટલ સમાચાર, મહેસાણા રાધનપુર તાલુકા પંચાયત દ્વારા વિસ્તારના લાભાર્થીઓ માટે શૌચાલયો બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ખોટી સહી અને ફોટા સાથે માત્ર ખોખુ ઉભુ કરવામાં આવતું હોવાની રાવ થઈ છે. કારોબારી ચેરમેને સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી ઘટતી કાર્યવાહી કરવા પત્ર લખ્યો છે. શૌચાલયો ગાઈડ લાઈન મુજબ નહી થતા હોવાની બૂમ ઉઠી છે.
Jul 31, 2019, 15:26 IST

અટલ સમાચાર, મહેસાણા