શેઠ કે.ટી.હાઈસ્કૂલમાં સ્વયંશિક્ષક દિન ઉજવાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મની શેઠ કે.ટી.હાઈસ્કૂલ ખાતે ધોરણ 11 અને 12 નો સ્વયં શિક્ષક દિન શુક્રવારના રોજ યોજાયો હતો. જેમાં શાળાના 125 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ભાગ લીધો હતો. આચાર્ય તરીકે ધોરણ 12ના સોની બાલકૃષ્ણએ ફરજ નિભાવી હતી. બાળકો ઘ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાજુ કર્યા હતા. શાળાના આચાર્ય કપિલ ઉપાધ્યાય અને શાળા પરિવારે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને
 
શેઠ કે.ટી.હાઈસ્કૂલમાં સ્વયંશિક્ષક દિન ઉજવાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મની શેઠ કે.ટી.હાઈસ્કૂલ ખાતે ધોરણ 11 અને 12 નો સ્વયં શિક્ષક દિન શુક્રવારના રોજ યોજાયો હતો. જેમાં શાળાના 125 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ભાગ લીધો હતો. આચાર્ય તરીકે ધોરણ 12ના સોની બાલકૃષ્ણએ ફરજ નિભાવી હતી. બાળકો ઘ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાજુ કર્યા હતા. શાળાના આચાર્ય કપિલ ઉપાધ્યાય અને શાળા પરિવારે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા