આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

સોમવારે સતત પાંચમાં દિવસે સત્રમાં તેજીનો દોર ચાલી રહ્યો છે અને સેન્સેક્સ 192 અંક મજબૂત થઈને 36578.96 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 11000 અંકના સ્તરની નજીક પહોંચી ગયો હતો. નિફ્ટી 54.90 અંકના વધારા સાથે 10961.85 પર બંધ થયું હતુ. આજે મંગળવારે સેન્સેક્સ 134 પોઈન્ટના ઘટાડા સાથે 36444 પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 70 પોઈન્ટના ઘટાડા સાથે 10919 પર પહોંચી ગયો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code