sarakahan3
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ટીવી અભિનેત્રી સારા ખાન તમને યાદ છે? સપના બાબુલ કા વિદાય વાળી. તે શોમાં સાધનાનો રોલ જોઈએ તો એ છોકરી તો એકદમ સીધી સાદી અને વિવાદોથી ઘણી દુર હતી. પરંતુ અસલ જીવનમાં એ સારાના વિવાદો દેશ બહાર વિદેશમાં પણ ફેમસ છે.

sarakhan

સારાનો આજે જન્મ દિવસ છે ત્યારે તેની કેટલીક વાતો. સારાના ન્યૂડ બાથટબ વીડિયોથી લઈને પાકિસ્તાનમાં તેની ધરપકડની ખબરો કોઈથી છાની નથી. વીડિયો વાળી વાત તો વધારે જુની પણ નથી. આ બધું સારાની બહેન આયરાનાં ભુલને લીધે થયું હતું.

sarakhan1

વાત કંઈક એમ હતી કે સારા અને આયરા શ્રીલંકા ફરવા ગઈ હતી. બન્ને મસ્તીના મુડમાં હતી અને આયરાએ સારાનો બાથટબ વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામમાં શેર કરી દીધો.

sarakahan2

થોડીવાર પછી ભાનમાં આવી અને ભુલનો અહેસાસ થયો એટલે વીડિયો ડીલીટ કરી દીધો. પરંતુ ત્યાં સુધીમાં તો ઘણી વાર લાગી ગઈ હતી. લોકોએ સ્કીન સોટ પણ પાડી લીધા હતા અને સોશિયલ મીડિયામાં આ વાત ચોતરફ ફેલાઈ ગઈ હતી.

sarakhan4

લોકોને એવું જ લાગતું હતું કે આ બધુ હીરોઈન દ્વારા પ્રખ્યાત થવા માટે કરવામાં આવ્યું છે. પરંતુ એક ઈન્ટરવ્યુમાં સારાએ ખુલાસો કર્યો કે આ બધુ તેની બહેનના ભુલનાં કારણે થયું હતું. 2017ની જો વાત કરીએ તો સારા ત્યારે પણ લાઈટમાં આવી હતી.

sarakhan5

ત્યારે પાકિસ્તાની ટીવી શો ‘લેકિન’ માટે તે પાકિસ્તાન ગઈ હતી. પછી ત્યાથી ખબર આવી કે સારાને પરમિશન વગર ટુરનાં દિવસો વધારી લેવાનાં ગુના હેઠળ પોલીસે તેની ધરપકડ કરી છે. પરંતુ સારાએ આ વાતને ખોટી ઠરાવી હતી

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code