સેવા@બેચરાજી: કોઠારપુરા પ્રાથમિક શાળામાં કમશીજી ઠાકોરે સ્કુલ બેગો આપી

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર) બહુચરાજી તાલુકાના કોઠારપૂરા ગામે કમશીજી ઠાકોર ઘ્વારા શાળાના બાળકોને સ્કુલબેગ ભેટ આપવામાં આવી છે. તેમના આ કાર્યને ગ્રામજનોએ બિરદાવ્યુ છે. કમશીજીનો ગામમાં શિક્ષણ માટે સિંહફાળો હોય છે. તેઓ હંમેશા સમાજસેવા તત્પર હોવાનું પણ ગ્રામજનો જણાવી રહયા છે. કોઠારપુરા ગામની પ્રાથમિક શાળામાં ઠાકોરસેના પ્રમુખ કમશીજી ઠાકોરે દરેક બાળકોને સ્કુલબેગો ભેટમાં આપી છે.
 
સેવા@બેચરાજી: કોઠારપુરા પ્રાથમિક શાળામાં કમશીજી ઠાકોરે સ્કુલ બેગો આપી

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર)

બહુચરાજી તાલુકાના કોઠારપૂરા ગામે કમશીજી ઠાકોર ઘ્વારા શાળાના બાળકોને સ્કુલબેગ ભેટ આપવામાં આવી છે. તેમના આ કાર્યને ગ્રામજનોએ બિરદાવ્યુ છે. કમશીજીનો ગામમાં શિક્ષણ માટે સિંહફાળો હોય છે. તેઓ હંમેશા સમાજસેવા તત્પર હોવાનું પણ ગ્રામજનો જણાવી રહયા છે. કોઠારપુરા ગામની પ્રાથમિક શાળામાં ઠાકોરસેના પ્રમુખ કમશીજી ઠાકોરે દરેક બાળકોને સ્કુલબેગો ભેટમાં આપી છે.