આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકાના તેનીવાડામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધ્યક્ષ પદે વડગામ મામલતદાર આર.સી.ઠાકોર, વડગામ ટી.ડી.ઓ એ.એચ.પરમાર હાજર રહ્યા હતા. જેમાં પ્રા.શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજુ કર્યું હતું. તમામ મહેમાનોનું ગામ લોકોએ ફુલહારથી સ્વાગત કર્યું હતુ. સેવા સેતુ સંદર્ભ કાયર્કમમાં અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ગુજરાત સરકાર સેવા સેતુ થકી સરકારની તમામ યોજના ગરીબ અને વંચિતો સુધી પહોંચે તે માટે સાત ગામનો સેવા સેતુ કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારની સુવિધા હોવાથી લોકોને લાભ લેવા જણાવ્યુ હતુ. તેનીવાડા સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો અને ચેરમેન સા.ન્યાય સમીતી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code