આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ કેસ 1,38,845 પહોંચી ગયા છે. 77,103 એક્ટિવ કેસ છે એટલે કે તેમની સારવાર ચાલી રહી છે. કોવિડ-19થી મોતનો આંકડો વધીને 4,021 થઇ ગઇ છે. જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી 57,721 લોકો કોરોના વાયરસથી સાજા પણ થયા છે. દેશમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 41.57 વધીને 4,021 થઇ ગયો છે. જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી કુલ 57,721 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં 24 કલાકમાં અત્યાર સુધી કોરોનાના સૌથી વધુ 6,977 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત મોતનો આંકડો 154 નોંધાયો છે. ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. એકલા આ રાજ્યમાં કોરોનાના કુલ કેસ 47,190 પહોંચી ગયા છે. 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 2,608 નવા કેસ સામે આવ્યા છે. મોતનો આંકડો વધીને 1,577 થઇ ગયો છે.

દુનિયાભરમાં કોરોના કેસની વાત કરીએ તો સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર વિશ્વમાં કોરોના સંક્રમણના કેસ 54 લાખ પહોંચી ગયા છે. તેનાથી 3 લાખ 45 હજાર મૃત્યુ થયા છે. સારી વાત એ છે કે જોકે 21 7 હજાર લોકો સ્વસ્થ પણ થયા છે.

07 Jul 2020, 7:32 AM (GMT)

COVID-19 Global Stats

11,852,077 Total Cases
543,634 Death Cases
6,813,848 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code