આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, શંખેશ્વર

શંખેશ્વરના લોલાડા ગામે નાગણેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્યાતિભવ્ય ગૌશાળા બનાવવા નિમિત્તે આ કથાનું આયોજન કરવામાં આવેલ છે. તો વઢિયાર પંથકના ક્ષત્રિય દરબાર રાજપુત સમાજ અને અન્ય સમાજ આપ કથાનો લાભ લેવા માટે સર્વે ભક્તો પધારશો. આ કથાનો પ્રારંભ 15 માર્ચથી 21 માર્ચ સુધી ભાગવત કથાનું આયોજન કર્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code