શંખેશ્વરઃ પી.સી. પ્રજાપતિ હાઇસ્કુલમાં બોર્ડ એક્ઝામનો પ્રારંભ

અટલ સમાચાર, શંખેશ્વર પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકા શહેરમાં આવેલી પી.સી. પ્રજાપતિ હાઇસ્કુલ અને ઉત્તર બુનિયાદી વિદ્યાલય ધોરણ 10 અને 12માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાનું 7 માર્ચથી વિદ્યાર્થીઓએ એક્ઝામ આપવા માટે પ્રારંભ કર્યો છે. તો શંખેશ્વર તાલુકા પોલીસ પી.આઈ. વરિયાએ અને તેમનો પોલીસ સ્ટાફએ પી.સી. પ્રજાપતિ હાઈસ્કૂલ ખાતે ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે કડક પોલીસ બંદોબસ્ત
 
શંખેશ્વરઃ પી.સી. પ્રજાપતિ હાઇસ્કુલમાં બોર્ડ એક્ઝામનો પ્રારંભ

અટલ સમાચાર, શંખેશ્વર

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકા શહેરમાં આવેલી પી.સી. પ્રજાપતિ હાઇસ્કુલ અને ઉત્તર બુનિયાદી વિદ્યાલય ધોરણ 10 અને 12માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાનું 7 માર્ચથી વિદ્યાર્થીઓએ એક્ઝામ આપવા માટે પ્રારંભ કર્યો છે. તો શંખેશ્વર તાલુકા પોલીસ પી.આઈ. વરિયાએ અને તેમનો પોલીસ સ્ટાફએ પી.સી. પ્રજાપતિ હાઈસ્કૂલ ખાતે ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે કડક પોલીસ બંદોબસ્ત રાખીને પોતાની ફરજ બજાવી હતી. વાલીઓ પણ પોતાના બાળકો સાથે ખુશીથી એક્ઝામ આપવા માટે સ્કૂલ ખાતે આવ્યા હતા.