આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અચલ સમાચાર, શંખેશ્વર

પાટણના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામે સરપંચ ગઢવી અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર ખોડીયાર માતાના મંદિરે ત્યાં આવેલા લીમડાના ઝાડ ઉપર નવ ફૂટ ઊંચેથી લીમડાની ટોચમાંથી માતાજીનો ચમત્કાર થયેલ એવું ગામજનોને સરપંચએ જણાવ્યું હતું. લગભગ પાંચ દિવસથી સફેદ ચોખ્ખું નારિયેળ જેવું ગળ્યું પાણી આ લીમડામાં સતત વહી રહ્યું છે. અને તેની તપાસ કર્યા બાદ માતાજીનો ચમત્કાર થયો તેવું લાગી માનવામાં આવે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code