શિહોરી: દુગરાસણ નજીક ટ્રેલર અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત, ર ઇજાગ્રસ્ત
અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર) થરા-શિહોરી હાઇવે ઉપર દુગરાસણ ગામ નજીક શનિવારે ટ્રેલર અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે લોકોની ભીડ ઉમટી પડી હતી. જોકે સમગ્ર ઘટનામાં બોલેરા ગાડીના ચાલક અને અન્ય એક વ્યકિત ઇજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક થરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો
Jul 20, 2019, 16:35 IST
અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)
થરા-શિહોરી હાઇવે ઉપર દુગરાસણ ગામ નજીક શનિવારે ટ્રેલર અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે લોકોની ભીડ ઉમટી પડી હતી. જોકે સમગ્ર ઘટનામાં બોલેરા ગાડીના ચાલક અને અન્ય એક વ્યકિત ઇજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક થરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે. ત્યારે, થરા-શિહોરી હાઈવે ઉપર દુગરાસણ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બોલેરો ગાડીના ચાલક અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં થરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.