શિહોરી ખાતે સ્વચ્છતા વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલી યોજાઈ
અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર) કાંકરેજ તાલુકા મથક શિહોરી ખાતે તાલુકા વિકાસ અધિકારી કુસુમબેન પ્રજાપતિના વડપણ હેઠળ યોજાયેલી સ્વચ્છતા રેલી પંથકના માર્ગો ઉપર ફરી સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં મદદનીશ ટી ડી ઓ.અનિલભાઈ ત્રિવેદી તથા જાગૃત નાગરિકો જોડાયા પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઊજવણી નિમિતે
Jan 8, 2019, 15:20 IST

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર)
કાંકરેજ તાલુકા મથક શિહોરી ખાતે તાલુકા વિકાસ અધિકારી કુસુમબેન પ્રજાપતિના વડપણ હેઠળ યોજાયેલી સ્વચ્છતા રેલી પંથકના માર્ગો ઉપર ફરી સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં મદદનીશ ટી ડી ઓ.અનિલભાઈ ત્રિવેદી તથા જાગૃત નાગરિકો જોડાયા પણ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઊજવણી નિમિતે તમામ તાલુકા મથક ગ્રામ્યવિસ્તારમાં સ્વચ્છતા જાળવવાના ભાગરૂપે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતાના સૂત્રો સાથે શેરીઓ મહોલ્લામાં પ્રભાતફેરી કરી લોકો જાગૃતિ અર્થે રેલી નિકાળવામાં આવી હતી.