આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે તાલુકા પંચાયત ખાતે મહીલા અને બાળ વિકાસ તાલુકા આઇસીઙીએસ કાંકરેજ દ્રારા 26 મી જાન્યુઆરી 2019 ની રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠા જીલ્લામા થવાની હોવાથી તેના ભાગ રૂપે બેટી બચાવો બેટી પઢાવો અતગઁત તાલુકા કક્ષાનુ સાસુ સસરા સંમેલન યોજાયુ હતુ.

આ પ્રસંગે વરધીલાલ મકવણા પ્રમુખ કાંકરેજ,ભારતસિહ ભટ્ટેસરીયા મહામંત્રી બાજપ બનાસકાંઠા, રાજુબેન દેસાઇ ઙિરેકટર ગુજરાત રાજ્ય બાળઆયોગ ગાંધીનગર, અનિલભાઇ ત્રિવેદી તાલુકા વિકાસ અધિકારી કાંકરેજ, સજ્જસિંહ ચૌહાણ મામલદાર કાંકરેજ, મેઙીકલ અધીકારી રાનેર, ખારીયા તાલુકા સદસ્ય, તાલુકામાથી મોટી સંખ્યામા મહીલાઓ ઉપસ્થિત રહી હતી. આ સંમેલનમાં શાબ્દીક પ્રવચન અશોદાબેન પરમાર દ્રારા કરવામા આવ્યા હતું અને દાડમબેન મકવણા દ્રારા આભારવીધી કરીને કાયઁક્રમ પૂણઁ કરાયો હતો.

28 Sep 2020, 11:52 AM (GMT)

COVID-19 Global Stats

33,526,832 Total Cases
1,005,677 Death Cases
24,855,710 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code