શોક@કાંકરેજઃ શોર્ટ સર્કિટથી મોત થતાં આર્મી જવાનને ગાર્ડ ઓફ ઓનરથી વિદાય

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠામાં મંગળવારે કાંકરેજ તાલુકાના ચાંગા ગામે જવાનને કરંટ લાગતાં મોત થયું હતું. આ જવાનને અશ્રુભીની આંખેડ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કાંકરેજ તાલુકાના ચાંગા ગામનો આર્મી જવાન રજા ઉપર વતન આવ્યો હતો. જે કોઈ કારણોસર વીજળીમાં ખામી સર્જાતા ડીપી પર લંગર લગાવી રહ્યો હતો. જોકે, એકાએક શોર્ટ સર્કિટ થતાં
 
શોક@કાંકરેજઃ શોર્ટ સર્કિટથી મોત થતાં આર્મી જવાનને ગાર્ડ ઓફ ઓનરથી વિદાય

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠામાં મંગળવારે કાંકરેજ તાલુકાના ચાંગા ગામે જવાનને કરંટ લાગતાં મોત થયું હતું. આ જવાનને અશ્રુભીની આંખેડ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

શોક@કાંકરેજઃ શોર્ટ સર્કિટથી મોત થતાં આર્મી જવાનને ગાર્ડ ઓફ ઓનરથી વિદાય

કાંકરેજ તાલુકાના ચાંગા ગામનો આર્મી જવાન રજા ઉપર વતન આવ્યો હતો. જે કોઈ કારણોસર વીજળીમાં ખામી સર્જાતા ડીપી પર લંગર લગાવી રહ્યો હતો. જોકે, એકાએક શોર્ટ સર્કિટ થતાં આર્મી જવાનના શરીરમાં કરંટ પ્રસરી ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. આ દુઃખદ ઘટનાથી પંથકમાં શોક પ્રસરી જવા પામ્યો હતો. જવાનના જવાના સમાચાર બાદ ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી હતી. સરહદ હોય કે ગામ હરહંમેશ મદદરૂપ બનનાર જવાનની અંતિમવિધીમાં હાજર સૌ કોઈની આંખો છલકાઈ ગઈ હતી.