સિધ્ધપુરઃ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી વિશ્વ મહિલા દિવસની ઊજવણી કરાઈ

અટલ સમાચાર, સિધ્ધપુર સિધ્ધપુરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના કમિટી અગેઈન્સટ્ સેક્સુઅલ હેરેસમેન્ટ દ્વારા ૮ માર્ચ વિશ્વ મજિલા દિવસ બલવંતસિંહ રાજપુત ચેરમેન જીઆઇડીસી ગુજરાત સરકારની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો. જેમાં ડો.જ્યોતિબેન પંડ્યા ભાજપ મહિલા મોરચા પ્રેસિડેન્ટ, શોભાબેન ભુતડા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પાટણ, રેખાબેન ચૌધરી મેમ્બર ઓફ મહેસાણા જિલ્લા પંચાયત, વર્ષાબેન પંડ્યા સિધ્ધપુર નગરપાલિકા પ્રેસિડેન્ટ, કમીટી મેમ્બર બહેનો યુનિવર્સિટીની
 
સિધ્ધપુરઃ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી વિશ્વ મહિલા દિવસની ઊજવણી કરાઈ

અટલ સમાચાર, સિધ્ધપુર

સિધ્ધપુરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના કમિટી અગેઈન્સટ્ સેક્સુઅલ હેરેસમેન્ટ દ્વારા ૮ માર્ચ વિશ્વ મજિલા દિવસ બલવંતસિંહ રાજપુત ચેરમેન જીઆઇડીસી ગુજરાત સરકારની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો. જેમાં ડો.જ્યોતિબેન પંડ્યા ભાજપ મહિલા મોરચા પ્રેસિડેન્ટ, શોભાબેન ભુતડા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પાટણ, રેખાબેન ચૌધરી મેમ્બર ઓફ મહેસાણા જિલ્લા પંચાયત, વર્ષાબેન પંડ્યા સિધ્ધપુર નગરપાલિકા પ્રેસિડેન્ટ, કમીટી મેમ્બર બહેનો યુનિવર્સિટીની સ્ટાફ બહેનો તેમજ મોટી સંખ્યામાં યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિતિ રહી હતી.