આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સિધ્ધપુર

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિધ્ધપુર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બલવંતસિંહ રાજપૂત,ચેરમેન જીઆઇડીસી, ગુજરાત ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજીસ્ટાર, પ્રિન્સિપાલો, સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીમિત્રો હાજર રહ્યા હતાં.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code