સિદ્ધપુર ખાતે રોહીદાસ ચેરીટેબલ ટ્રસ્ટ બાવનગોળ રોહિત સમાજ દ્વારા કોમ્યુનિટી હોલ ઉદ્દઘાટન કરાયુ
અટલ સમાચાર,સિધ્ધપુર સિદ્ધપુર ખાતે રોહીદાસ ચેરીટેબલ ટ્રસ્ટ બાવનગોળ રોહિત સમાજ સિધ્ધપુર દ્વારા કોમ્યુનિટી હોલ ઉદ્દઘાટન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ.જયનારાયણ વ્યાસ પ્રખર અર્થશાસ્ત્રી, બલવંતસિંહ રાજપુત ચેરમેન, જીઆઇડીસી ગુજરાત, અજીતભાઇ મારફતીયા,પૂર્વ પ્રમુખ, સિધ્ધપુર નગરપાલિકા તેમજ મોટી સંખ્યામાં રોહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
Feb 11, 2019, 12:00 IST

અટલ સમાચાર,સિધ્ધપુર
સિદ્ધપુર ખાતે રોહીદાસ ચેરીટેબલ ટ્રસ્ટ બાવનગોળ રોહિત સમાજ સિધ્ધપુર દ્વારા કોમ્યુનિટી હોલ ઉદ્દઘાટન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ.જયનારાયણ વ્યાસ પ્રખર અર્થશાસ્ત્રી, બલવંતસિંહ રાજપુત ચેરમેન, જીઆઇડીસી ગુજરાત, અજીતભાઇ મારફતીયા,પૂર્વ પ્રમુખ, સિધ્ધપુર નગરપાલિકા તેમજ મોટી સંખ્યામાં રોહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.