shidhpur
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, રામજી રાયગોર

ગણતંત્ર દિવસ નિમિત્તે સેદરાણા આશ્રમશાળા તેમજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે બલવંતસિંહ રાજપુત (ચેરમેન જીઆઇડીસી ગુજરાત) દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિનુભાઈ પ્રજાપતિ, જશુભાઇ પટેલ, જે.ડી પટેલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના રજીસ્ટાર, પ્રોવોસ્ટ, પ્રિન્સિપાલ, સ્ટાફ મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિ રહી હતી.shidhpur (2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code