સિદ્ધપુરઃ સાર્વજનિક વ્યાયમ મંદિરમાં હનુમાન જ્યંતિની શોભાયાત્રા
અટલ સમાચાર, મહેસાણા સિદ્ધપુર ભદ્ર સાર્વજનિક વ્યાયમ મંદિર અખાડામાં આવેલ હનુમાન મંદિરમાં હનુમાન જ્યંતિ મહોત્સવ 2019ના 11માં વર્ષમાં સવારે હવન તેમજ બપોરે 1:30 કલાકે મહા શોભાયાત્રા નીકળી હતી. જેમાં ડી.જે, ઘોડેસવારી પર બાળકો તેમજ બગી પર સવાર થઈને હનુમાનજી નગરની યાત્રા કરશે. જે અખાડાથી પસવાદળની પોળ, વારાહીનો માઢ, અલવાનો ચકલો, પથ્થરપોળ થઈ નિશાલ ચકલો મંદિબજાર
Apr 19, 2019, 12:58 IST

અટલ સમાચાર, મહેસાણા
સિદ્ધપુર ભદ્ર સાર્વજનિક વ્યાયમ મંદિર અખાડામાં આવેલ હનુમાન મંદિરમાં હનુમાન જ્યંતિ મહોત્સવ 2019ના 11માં વર્ષમાં સવારે હવન તેમજ બપોરે 1:30 કલાકે મહા શોભાયાત્રા નીકળી હતી. જેમાં ડી.જે, ઘોડેસવારી પર બાળકો તેમજ બગી પર સવાર થઈને હનુમાનજી નગરની યાત્રા કરશે. જે અખાડાથી પસવાદળની પોળ, વારાહીનો માઢ, અલવાનો ચકલો, પથ્થરપોળ થઈ નિશાલ ચકલો મંદિબજાર એમ થઈને અખાડામાં પરત ફરશે. ત્યારબાદ સાંજે પ્રસાદી પણ રાખેલ છે.