આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા 

સમસ્ત તપોધન બ્રહ્મ સમાજ મહેસાણાનો દસમો વાર્ષિક સ્નેહ મિલન અને શૈક્ષણિક પુરસ્કાર સમારોહ યોજાયો હતો. સમારોહમાં નવનીતભાઈ સેવક, ભરતભાઈ રાવલ, મયુરભાઈ રાવલ, હેમાંગીબેન રાવલ, વર્ષાબેન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.સમાજના પ્રમુખ સુમનચંદ્ર એન.રાવલ તેમજ ઉપપ્રમુક રાજુબાઈ દવે દ્વારા સર્વે મહેમાનનું સ્વાગત કરાવ્યું હતું. તેજસ્વી તારલાઓને ઈનામ વિતરન કરવામાં આવ્યું હતું. તથા વિશિષ્ટ પ્રતિબા ધરાવતા બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.સમાજના પ્રમુક સુમનચંદ્ર રાવલે સમાજને સુસંગઠીત કરવાનું આહવાન કર્યું તેમણે જમાવ્યું હતું કે, અહમ વિના જ્યારે કામ કરશું ત્યારે જ સમાજને એક નવી દિશા નું સિંચન કરી શકી છું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code