સમાજઃ દેશદાઝ, નારી મર્યાદા અને વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડનાર ‘રાજપૂતાના’ પુસ્તકનું વિમોચન

અટલ સમાચાર, મહેસાણા ભારતમાં રાજપૂત સમાજની વાત આવે એટલે સાંભળનાર દરેક વ્યક્તિના દિલ અને દિમાગ ગર્વથી તરબોળ બની જાય છે. કેમકે સુવર્ણ અક્ષરોથી લખાયેલ ભારત સહિત દેશના 29 રાજ્યોના ઈતિહાસમાં રાજપૂતોના અમૂલ્ય યોગદાન અનંતકાળ સુધી ભુલાવી શકાય તેમ નથી. આથી રાજપૂતોના ઈતિહાસને જાણી ગર્વ મહેસુસ થતો રહે છે. અહીં એવા જ ગર્વાન્વીત સમાજના ‘રાજપૂતાના’ પુસ્તકનું
 
સમાજઃ દેશદાઝ, નારી મર્યાદા અને વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડનાર ‘રાજપૂતાના’ પુસ્તકનું વિમોચન

અટલ સમાચાર, મહેસાણા

ભારતમાં રાજપૂત સમાજની વાત આવે એટલે સાંભળનાર દરેક વ્યક્તિના દિલ અને દિમાગ ગર્વથી તરબોળ બની જાય છે. કેમકે સુવર્ણ અક્ષરોથી લખાયેલ ભારત સહિત દેશના 29 રાજ્યોના ઈતિહાસમાં રાજપૂતોના અમૂલ્ય યોગદાન અનંતકાળ સુધી ભુલાવી શકાય તેમ નથી. આથી રાજપૂતોના ઈતિહાસને જાણી ગર્વ મહેસુસ થતો રહે છે.

સમાજઃ દેશદાઝ, નારી મર્યાદા અને વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડનાર ‘રાજપૂતાના’ પુસ્તકનું વિમોચન

અહીં એવા જ ગર્વાન્વીત સમાજના ‘રાજપૂતાના’ પુસ્તકનું વિમોચન થઈ ગયું છે. જેમાં રાજપૂત સમાજના યુવાનોને મર્યાદિત ગણી સાચો માર્ગ બતાવી રહેલ છે. મૂળ પાટણ જિલ્લાના દાંતકરોડીના ફીઝીઓથેરાપી ર્ડાક્ટર અભિજીતસિંહ રાજપૂતે સમાજને પ્રગતિનો માર્ગ બતાવવા 2 વર્ષની ભારે મહેનતને પુસ્તકમાં ઉતારી છે.

સમાજઃ દેશદાઝ, નારી મર્યાદા અને વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડનાર ‘રાજપૂતાના’ પુસ્તકનું વિમોચન
Advertise

તબીબના વ્યવસાય સાથે લેખકના શોખીન યુવાન અભિજીતસિંહે જાણે છે કે સમાજનો ઈતિહાસની ગૌરવગાથા કાયમ છે અને રહેવાની છે જેથી ‘રાજપુતાના’ પુસ્તકમાં અલગ જ દિશા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

સમાજઃ દેશદાઝ, નારી મર્યાદા અને વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડનાર ‘રાજપૂતાના’ પુસ્તકનું વિમોચન

વર્તમાન પરિસ્થિતિ પર ભાર મુકી રાજપૂતની સ્વાભાવિકતા તો ખરી જ તે સાથે કેટલીક દુષણોની જેમ ઘર કરી ગયેલી બાબતો પર ભાર મુકી સમાજને વધુ આગળ લઈ જવા તરફ પુસ્તકમાં રચના કરવામાં આવી છે.

સમાજઃ દેશદાઝ, નારી મર્યાદા અને વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડનાર ‘રાજપૂતાના’ પુસ્તકનું વિમોચન

રાજપૂતાના પુસ્તકમાં રાજપૂતોમાં રહેલી એકબીજા માટે મરી-મિટવાની ભાવના, સ્ત્રીઓનું સન્માન, રાજપૂત પરિવારની લાજ-મલાજની મર્યાદાઓ અને દેશદાઝનો ઉલ્લેખ કરાયો છે.

સમાજઃ દેશદાઝ, નારી મર્યાદા અને વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડનાર ‘રાજપૂતાના’ પુસ્તકનું વિમોચન

તે સાથે વર્તમાન પરિસ્થિતીમાં ઘર કરી ગયેલા દૂષણો જેવાકે, કન્યા કેળવણી, એકબીજા પ્રત્યે ઈર્ષ્યા ભાવ, ભણતરનું મહત્વ, ખોટા દેખાવો અને આડંબરો, એકતાનો અભાવ, સામાજિક દુષણો અને દારૂ તેમજ જુગાર બદીઓનું નિરૂપણ કરાયું છે. જેથી આ પુસ્તક વાંચી રાજપૂત સમાજ જરૂરી મર્યાદાઓ જાળવીરાખી બદીઓ દૂર કરવા પ્રેરાય તેવો લેખકનો આશાવાદ છે.

સમાજઃ દેશદાઝ, નારી મર્યાદા અને વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડનાર ‘રાજપૂતાના’ પુસ્તકનું વિમોચન

આમ, ‘રાજપૂતાના’ પુસ્તકનું પાટણ ખાતે એક કાર્યક્રમમાં સમાજના અગ્રણી ર્ડા.જયેન્દ્રસિંહ જાડેજા, કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાના હસ્તે વિમોચન કરાયું હતું. તે સાથે મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજના પ્રમુખ નટવરસિંહ પરમાર, ઉપપ્રમુખ વિજયસિંહ ચાવડા, જયદેવસિંહ ચાવડા, મહામંત્રી દિલીપસિંહ જાડેજા સાથે લાંબી ચર્ચા અને અધ્યયન બાદ પ્રશંસા મેળવી હતી. અને રાજપૂતના ઘરઘરના યુવાન સુધી પહોંચાડવા કરણી સેના, મહાકાલ સેના, રાજપૂત મહિલા વિદ્યાસભા જેવા સંગઠનોનું ધ્યાનાર્ષિત કર્યું હતું.