સ્પેશ્યલ@અંબાજીઃ દંડવત પ્રણામ કરતાં જઇ રહ્યા છે માં અંબાના ધામ, અનોખી ભક્તિ

અટલ સમાચાર, ડેસ્ક બનાસકાંઠા જીલ્લાના યુવાનની માં અંબા પ્રત્યેની અનોખી અને કઠિનાઈઓ ભરી આસ્થા જોવા મળી છે. માં અંબાના ભક્ત ચાલવાને બદલે દંડવત પ્રણામ કરતાં કરતાં અંબાજી પહોંચી માં ના ચરણોમાં મસ્તક ઝુકાવશે. ધાનેરા તાલુકાના રૂણી ગામના વતની પ્રજાપતિ બાબુભાઇ જેહાજી (ઉં.50) પોતાની માતા ચંપાબેનના ચરણ સ્પર્શ કરી તારીખ 31ઓગષ્ટની રાત્રે 10 વાગ્યાના સમયે પરિવાર
 
સ્પેશ્યલ@અંબાજીઃ દંડવત પ્રણામ કરતાં જઇ રહ્યા છે માં અંબાના ધામ, અનોખી ભક્તિ

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જીલ્લાના યુવાનની માં અંબા પ્રત્યેની અનોખી અને કઠિનાઈઓ ભરી આસ્થા જોવા મળી છે. માં અંબાના ભક્ત ચાલવાને બદલે દંડવત પ્રણામ કરતાં કરતાં અંબાજી પહોંચી માં ના ચરણોમાં મસ્તક ઝુકાવશે.

ધાનેરા તાલુકાના રૂણી ગામના વતની પ્રજાપતિ બાબુભાઇ જેહાજી (ઉં.50) પોતાની માતા ચંપાબેનના ચરણ સ્પર્શ કરી તારીખ 31ઓગષ્ટની રાત્રે 10 વાગ્યાના સમયે પરિવાર સાથે માં અંબાના દર્શન કરવા દંડવત પ્રણામ સાથે નિકળ્યા છે. સ્પેશ્યલ@અંબાજીઃ દંડવત પ્રણામ કરતાં જઇ રહ્યા છે માં અંબાના ધામ, અનોખી ભક્તિ

advertise

તેઓ અગાઉ પણ આવીજ રીતે જમીન પર રગડી 82 દિવસે રણુજા રામાપીરના દર્શન કરીને આવ્યા હતા. બાબુભાઈની આ કઠિન અને કઠોર આસ્થા જોઈ લોકો પણ અચરજ પામી રહ્યા છે. આવી કઠોર ભક્તિ માં અંબાની કરતાં બાબુભાઇને જોવા લોકોને જેમ જેમ ખબર મળે તેમ પહોંચી રહ્યા છે.