ડાભલા હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ યોજાયો

અટલ સમાચાર, વિજાપુર વિજાપુર તાલુકાના ડાભલા ગામની હાઈસ્કૂલમાં વિવિધ રમતો યોજીને વ્યાયામ વીર તેમજ વિરબાળાની પસંદગી કરવામાં આવી હતી. જેમાં વ્યાયામ વીર તરીકે ઠાકોર સાહિલ ધો.10 અને વીર બાળા તરીકે ઠાકોર રંજન ધો.11નું બહુમાન કરાયું હતું. રમતોમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
 
ડાભલા હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ યોજાયો

અટલ સમાચાર, વિજાપુર

વિજાપુર તાલુકાના ડાભલા ગામની હાઈસ્કૂલમાં વિવિધ રમતો યોજીને વ્યાયામ વીર તેમજ વિરબાળાની પસંદગી કરવામાં આવી હતી. જેમાં વ્યાયામ વીર તરીકે ઠાકોર સાહિલ ધો.10 અને વીર બાળા તરીકે ઠાકોર રંજન ધો.11નું બહુમાન કરાયું હતું. રમતોમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.