આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, થરાદ

ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીનું મતદાન ચાલી રહ્યું છે. આવા સમયે થરાદ બેઠકની વિધાનસભા ચુંટણીમાં નોટાને વોટીંગ કરતો ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. પ્રતિબંધિત ચીજવસ્તુઓનો ઉપયોગ કરી ફોટો સોશિયલ મિડીયામાં ખૂબ શેર અને ચર્ચામાં જોવા મળી રહ્યો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

થરાદ વિસ્તારના કોઈ કેન્દ્ર પરનો આ આ ફોટો હોવાનું કહી સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.બનાસકાંઠા જીલ્લાની થરાદ વિધાનસભાની પેટાચુંટણીમાં મતદાન થઇ રહ્યુ છે. તો બીજી તરફ કોઇ મતદારે નોટાને મત આપતો ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. મતદાન મથકમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓનો ઉપયોગ કરી ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ કરતા ચકચાર મચી ગઇ છે.

જોકે, પ્રતિબંધિત ઉપકરણો સાથે મતદાન કેન્દ્રોમાં પ્રવેશી ફોટો પાડી ઈલેક્શન કમિશનના નિયમોના વિરુદ્ધ જઈ ફોટો વાયરલ થઈ રહ્યો હોવાથી તંત્ર મુંઝવણમાં મુકાયું છે.

Gujarat nu Rajkaran இடுகையிட்ட தேதி: ஞாயிறு, 20 அக்டோபர், 2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code