આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

 સુંઢિયા હાઈસ્કૂલના ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓ એ તા. 16ના રોજ રસ્તા પર, તાર, વાડ તેમજ વૃક્ષો પરથી દોરીના ગુચ્છ એકઠા કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ 20 થી 25 કિલો દોરી એકઠી કરી પક્ષીઓને નડતરરૂપ આ દોરીઓનો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળાના પ્રાંગણમાં નાશ કર્યો હતો. ઉષ્માબેન પટેલ દ્વારા બાળકોને તથા સ્ટાફને ભેટ આપી પ્રોત્સાહીત કર્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code