આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,સિધ્ધપુર

સિધ્ધપુરમાં આવેલ હંસાબા એન્જિનિયરીંગ કૉલેજમાં બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા 2 મહિના થી એસટી પીકઅપ સ્ટેન્ડ કોઇ કારણ થી તૂટી ગયેલ હોવાથી એસટી ડ્રાઈવર પોતાની બસ ઈચ્છા મુજબના જ સ્ટેન્ડ કરતા હોવાની ફરીયાદ વિધાર્થીઓમાં ઉઠવા પામી છે.

વિધાર્થીઓ કોલેજથી છુટયા બાદ ઘરે જતી વખતે તેમને બસ પકડવા માટે દોડ દોડી કરતા નજરે પડતા હોય છે. જો આ બસ સ્ટેન્ડ ફરીથી નવું નહી બનાવે અને કોઇ વાર બસ પકડવાની ઉતાવળમાં કોઇ વિધાર્થીને અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે ? તે સવાલ સ્થાનિકો અને વિધાર્થીઓ ઉઠાવી રહયા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code