સુઈગામઃપ્રધાનમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સથી સંગઠન સંવાદ
અટલ સમાચાર, સુઇગામ બનાસકાઠા જિલ્લાના સુઇગામ તાલુકામાં આવેલ કુંભરખા ખાતે શિવજી મંદિરના કમીટી હોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંગઠન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુઇગામ તાલુકાના પ્રમુખ નરશીભાઈ ભાટા, મહિલા મોરચાના પ્રદેશ મંત્રી નવકાબેન પ્રજાપતિ, બાવાભાઈ પટેલ અને ભાજપના મહત્વ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને પ્રધાનમંત્રીનો સંગઠન સંવાદ નિહાળયો હતો.
Feb 28, 2019, 14:52 IST

અટલ સમાચાર, સુઇગામ
બનાસકાઠા જિલ્લાના સુઇગામ તાલુકામાં આવેલ કુંભરખા ખાતે શિવજી મંદિરના કમીટી હોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંગઠન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુઇગામ તાલુકાના પ્રમુખ નરશીભાઈ ભાટા, મહિલા મોરચાના પ્રદેશ મંત્રી નવકાબેન પ્રજાપતિ, બાવાભાઈ પટેલ અને ભાજપના મહત્વ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને પ્રધાનમંત્રીનો સંગઠન સંવાદ નિહાળયો હતો.