સુઇગામઃ બોર્ડનું પ્રથમ પેપર ગુજરાતીનું હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

અટલ સમાચાર, સુઇગામ બનાસકાંઠાના સુઇગામે દરેક તાલુકા સહિતના તમામ શહેરમાં પણ ગુરૂવારે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. આ દરમ્યાન વિદ્યાર્થીઓમા કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો હતો. સુઇગામ અને ભાભર સહિતના સંવેદનશીલ કેન્દ્રો પર પોલીસ જવાનો તેમજ તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને સ્ટાફ ખંડે પોતાની ફરજ બજાવી હતી. સમગ્ર રાજ્ય સાથે જીલ્લામાં પણ
 
સુઇગામઃ બોર્ડનું પ્રથમ પેપર ગુજરાતીનું હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

અટલ સમાચાર, સુઇગામ

બનાસકાંઠાના સુઇગામે દરેક તાલુકા સહિતના તમામ શહેરમાં પણ ગુરૂવારે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. આ દરમ્યાન વિદ્યાર્થીઓમા કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો હતો.

સુઇગામ અને ભાભર સહિતના સંવેદનશીલ કેન્દ્રો પર પોલીસ જવાનો તેમજ તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને સ્ટાફ ખંડે પોતાની ફરજ બજાવી હતી. સમગ્ર રાજ્ય સાથે જીલ્લામાં પણ ગુરૂવારથી ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. તેમજ શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જીલ્લા તમામ સ્કૂલોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.