સુઇગામ: પાડણ ગામે કારગિલ વિજય દિવસ અંતર્ગત શોર્ય પ્રેરણા કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામના પાડણ ગામે મૂળેશ્વર મહાદેવની જગ્યામાં કારગિલ વિજય દિવસ અંતર્ગત શોર્ય પ્રેરણા કાર્યક્રમનું આયોજન 109 v બટાલીયનના કમાન્ડર અખિલેશ કુમાર તિવારીના અધ્યક્ષ સ્થાને બટાલીયાનના અધિકારીઓ અને જવાનો દ્વારા કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં પાડણ અને આજુબાજુના ગામના સ્કૂલના શિક્ષકો સ્કૂલ આ વિધાર્થીઓ ગ્રામજનો અને સરપંચો એ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં
 
સુઇગામ: પાડણ ગામે કારગિલ વિજય દિવસ અંતર્ગત શોર્ય પ્રેરણા કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામના પાડણ ગામે મૂળેશ્વર મહાદેવની જગ્યામાં કારગિલ વિજય દિવસ અંતર્ગત શોર્ય પ્રેરણા કાર્યક્રમનું આયોજન 109 v બટાલીયનના કમાન્ડર અખિલેશ કુમાર તિવારીના અધ્યક્ષ સ્થાને બટાલીયાનના અધિકારીઓ અને જવાનો દ્વારા કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં પાડણ અને આજુબાજુના ગામના સ્કૂલના શિક્ષકો સ્કૂલ આ વિધાર્થીઓ ગ્રામજનો અને સરપંચો એ ભાગ લીધો હતો.

સુઇગામ: પાડણ ગામે કારગિલ વિજય દિવસ અંતર્ગત શોર્ય પ્રેરણા કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમમાં લગભગ 478 વિધાર્થીઓ 15 શિક્ષકો અને 45 ગ્રામજનો એ એ હાજરી આપી હતી. જેમાં પાડણ સરપંચ ભરતસિંહ ગોહિલ નેસડા સરપંચ વિક્રમસિંહ હરેશસિંહ સોલંકી બેનપએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કારગિલ યુદ્ધના શહીદો ને યાદ કરી એમની શોર્યગાથા ડી.એસ.રાવત કમાડેન્ડ (109 v બટાલીયાન) દ્વારા ભાષણ આપીને કહેવામાં આવી અને દેશભક્તિ ગીતો પણ ગવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતી પહેલા પાડણ સરપંચ ભરતસિંહ ગોહિલ દ્વારા બધાને ચા નાસ્તો કરવા આપવામાં આવ્યો
હતો.