સુઇગામ: ભાટવર નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત, બે ઘાયલ

અટલ સમાચાર,સુઇગામ બનાસકાંઠા જીલ્લામાં વધી રહેલા અકસ્માતોમાં મંગળવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતનો સમાવેશ થયો છે. વાવ-સુઇગામ હાઇવે પર ભાટવર નજીક મંગળવારે મોડીરાત્રે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ટ્રક ચાલક અને કંડકટર બંને ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વાવ-સુઇગામ હાઇવે પર ભાટવર નજીક મંગળવારે મોડી રાત્રીના સમયે
 
સુઇગામ: ભાટવર નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત, બે ઘાયલ

અટલ સમાચાર,સુઇગામ

બનાસકાંઠા જીલ્લામાં વધી રહેલા અકસ્માતોમાં મંગળવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતનો સમાવેશ થયો છે. વાવ-સુઇગામ હાઇવે પર ભાટવર નજીક મંગળવારે મોડીરાત્રે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ટ્રક ચાલક અને કંડકટર બંને ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સુઇગામ: ભાટવર નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત, બે ઘાયલ

વાવ-સુઇગામ હાઇવે પર ભાટવર નજીક મંગળવારે મોડી રાત્રીના સમયે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં ટ્રેક્ટરના ટુકડે-ટુકડા થઇ ગયા હતા. જોકે સમગ્ર અકસ્માતમાં ટ્રક ચાલક અને કંડકટર ગંભીર રીતે ઘાયલ થતા તેમને ખાનગી વાહન ઘ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.