આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના મહામારી સમયને અનુરૂપ 15 નિરાધાર પરિવારને સેવાભાવી લોકો દ્રારા મફત કીટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આજે તારીખ 10/04/2020ના રોજ એન.ડી.સુવાતર સબ રજીસ્ટ્રાર પાલનપુર તથા નાગરાજ સુવાતર એટા બન્ને કાકા ભત્રીજા તરફથી કરવામાં વિતરણ કરવામાં આવ્યું હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પંથકના એટા ગામના બે સેવાભાવી લોકો દ્રાર મફત કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમં પાંચ કીલો બાજરી, બે કીલો ચોખા, એક કીલો તેલ, એક કીલો ખાંડ, એક કીલો ચણાની દાળ, પાંચસો ગ્રામ મરચું, અઢીસો ગ્રામ હલદર, અઢીસો ગ્રામ ચા, એક થેલી મીઠું, એક નહાવાનો સાબુ, એક કપડાં ધોવાનો સાબુ સહિત કુલ 15 કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code