સુઈગામ: લોકડાઉનમાં યુવાનોએ 25થી વધુ રાશન કીટ ગરીબોને અર્પણ કરી

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) કોરોના વાયરસનાં કારણે સમગ્ર દેશમાં લોક ડાઉન ની પરિસ્થિતિ છે. આ દરમ્યાન સુઈગામ તાલુકાના ગામ યુવાનોએ ભેગા મળી અને ગરીબો માટે રાશન કીટ તૈયાર કરી તેમને પહોંચાડી હતી. આ પ્રસંગે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ યુવાનોને ઉમદા કાર્ય માટે અભિનંદન આપ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
સુઈગામ: લોકડાઉનમાં યુવાનોએ 25થી વધુ રાશન કીટ ગરીબોને અર્પણ કરી

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

કોરોના વાયરસનાં કારણે સમગ્ર દેશમાં લોક ડાઉન ની પરિસ્થિતિ છે. આ દરમ્યાન સુઈગામ તાલુકાના ગામ યુવાનોએ ભેગા મળી અને ગરીબો માટે રાશન કીટ તૈયાર કરી તેમને પહોંચાડી હતી. આ પ્રસંગે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ યુવાનોને ઉમદા કાર્ય માટે અભિનંદન આપ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ઉચોસણ ગામના યુવાનોએ ગરીબો માટે રાશન કીટ બનાવી વિતરણ કર્યું હતું. ઉચોસણ ગામના ડેલીકેટ અતુભા મલેક, લઘુમતી પ્રમુખ ભાજપ જોરૂભા મલેક, માધ્યમ ભોજન ચલાવતા હરજીભાઇ ઠાકોર, સસ્તા અનાજની દુકાન ધારક રમેશજી ઠાકોર સાથે ગણપતજી ઠાકોરે વિવિધ સામગ્રીના 25 થી વધુ કીટ તૈયાર કરીને ગરીબ પરિવારને અપર્ણ કરી હતી.

આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ટી.ડી વણકર , મામલતદાર પરમાર અને બનાસ ડેરી મંત્રી ચમનભાઈ ઠાકોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.