સુઇગામ: નડેશ્વરી માતા મંદીરે યુવકે પોતાની જ જીભ કાપી, સારવાર અર્થે ખસેડાયો

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ પંથકમાં નડેશ્વરી માતાજીના મંદીરમાં એક યુવકે અગમ્ય કારણોસર પોતાની જ જીભ કાપી નાંખી હતી. જેને લઇ તાત્કાલિક અસરથી તેને સારવાર અર્થે થરાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવક સુઇગામ પંથકના મંદિરમાં કામ કરતો હતો. જોકે તેને આવુ કેમ કર્યુ તે બાબત હજી સુધી જાણી શકાઇ નથી. કોરોના વાયરસને
 
સુઇગામ: નડેશ્વરી માતા મંદીરે યુવકે પોતાની જ જીભ કાપી, સારવાર અર્થે ખસેડાયો

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ પંથકમાં નડેશ્વરી માતાજીના મંદીરમાં એક યુવકે અગમ્ય કારણોસર પોતાની જ જીભ કાપી નાંખી હતી. જેને લઇ તાત્કાલિક અસરથી તેને સારવાર અર્થે થરાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવક સુઇગામ પંથકના મંદિરમાં કામ કરતો હતો. જોકે તેને આવુ કેમ કર્યુ તે બાબત હજી સુધી જાણી શકાઇ નથી. કોરોના વાયરસને લઇ લોકડાઉન હોવાથી કામદારો મંદીરમાં રહેતા હતા.

સુઇગામ: નડેશ્વરી માતા મંદીરે યુવકે પોતાની જ જીભ કાપી, સારવાર અર્થે ખસેડાયો

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુઇગામ: નડેશ્વરી માતા મંદીરે યુવકે પોતાની જ જીભ કાપી, સારવાર અર્થે ખસેડાયો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પંથકમાં આવેલ નડેશ્વરી માતા મંદીરમાં આજે એક યુવકે પોતાની જીભ કાપી નાંખી હતી. નડેશ્વરી માતાના મંદીરમાં વર્ષે દહાડે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જોકે હાલ કોરોના વાયરસને લઇ મંદરી બંધ હોવાથી કામદારો ત્યાં રહેતા હતા. જ્યાં સુઇગામ તાલુકાના એક મંદીરમાં કામ કરતા યુવકે પોતાની જ જીભ કાપી નાંખી હતી. જેને લઇ નડાબેટ બીએસએફના કમાન્ડો અને જવાનોએ તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યો હતો.