આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના વાયરસની મહામારી દિવસે દિવસે પોતાના અજગરી ભરડો મજબૂત બનાવી રહી છે. જેની સામે સુઇગામ પ્રાંત કલેક્ટર ગઢવી અને મામલતદાર પરમાર, પોલીસ, આરોગ્ય સહિત સરકારી તંત્ર સુઇગામ તાલુકામાં ખડે પગે તેમની ફરજ બજાવી રહ્યા છે. આ તરફ સુઇગામ તાલુકાના ગામે સરપંચ સહિતનાઓ ગામમાં સેનેટાઇઝરનો છંટકાવ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના લિબાળા ગામે સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. લિબાળા ગામના સરપંચરત્નબેન કરશનભાઇ, તલાટી કમ મંત્રી માયાબેન દેસાઇ, દિનેશભાઇ ગૌસ્વામી અને લીબાળા PHCના સ્ટાફ ડૉક્ટર સહિતના અધિકારીઓ, પદાધિકારી સહિતના દ્રારા આજે આખા ગામમાં સેનેટાઇઝરનો દવા છંટકાવ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code