સુઈગામ: કેનાલમાં ગાયનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવતા ચકચાર
અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) સુઈગામ પંથકમાં નર્મદા કેનાલમાં ગાયનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો છે. ઘટના ને લઇ નર્મદા વિભાગની ધોર બેદરકારી છતી થઇ છે.સુથાર નેસડી તેતરવા જવાના રસ્તા ઉપર ગાયનો મૃતદેહ જોવા મળ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પંથકની વેજપુર બ્રાન્ચ કેનાલમાં ગાયનો મૃતદેહ મળી આવ્યો
Apr 8, 2020, 21:23 IST

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)
સુઈગામ પંથકમાં નર્મદા કેનાલમાં ગાયનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો છે. ઘટના ને લઇ નર્મદા વિભાગની ધોર બેદરકારી છતી થઇ છે.સુથાર નેસડી તેતરવા જવાના રસ્તા ઉપર ગાયનો મૃતદેહ જોવા મળ્યો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પંથકની વેજપુર બ્રાન્ચ કેનાલમાં ગાયનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં પશુધન સાથે ચરવા ગયેલી કેનાલમાં લપસી પડી હોવાનું મનાઇ રહ્યું છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા પણ મોરવાડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી પણ પશુનો મૃતદેહ મળ્યો હતો.