આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

સુરભી વિવિધ અંદાજમાં પોઝ આપતી દેખાઇ રહી છે. જ્યોતિ તાજેતરમાં જ કુબુલ હૈ 2.0 માં જોવા મળી હતી. જેમાં, સુરભી સાથે કરણસિંહ ગ્રોવરની જબરદસ્ત કેમિસ્ટ્રી દેખાઇ હતી. અસદની ઝોયાની સુંદરતાનું કોણ કાયલ નથી? તેની પાછળ લોકો દિવાના છે. કુબુલ હૈ ફેમ અભિનેત્રી સુરભિ જ્યોતિએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી ફેન્સ સાથે માલદીવ્સના હોલિડેસના ફોટા શેર કર્યા છે. આ તસવીરોથી ફરી એકવાર ફેન્સ મદહોશ થઇ રહ્યાં છે. ટૂંકા ડ્રેસમાં સુરભી ખૂબ જ હોટ લાગી રહી છે. તેણે કુબૂલ હૈ 2.0 માં ઝોયાના પાત્રથી બધાને પ્રભાવિત કર્યા છે. શો નાગિનની અભિનેત્રી તેના જબરદસ્ત લુકથી તેના ફેન્સને ક્લીન બોલ્ડ બનાવી રહી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code