આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના લીંબડીમાં અજાણ્યા શખ્સો એ ફાયરિંગ કર્યું હોય તેવી જાણકારી પ્રાપ્ત થયેલ છે. આ ઘટનમાં શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોય તેવુ જાણવામાં આવેલ છે. આ ઘટનાની અહેવાલ અનુસાર ફાયરિંગ કરવામાં ત્રણ થી ચાર અજાણ્યા શખ્સો એ કરેલ છે. આ ફાયરિંગમાં ઘાયલ થયેલ વ્યક્તિને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ પુરી ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ દોડી આવી હતી અને પુરી જાણકારી માટે આગળ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code