file photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

સારા અલી ખાન અને સુશાંતસિંહ રાજપુતની લવસ્ટોરી સાબિત કરવા ગત વર્ષે રિલીઝ થયેલી સારા અલી ખાનની પ્રથમ ફિલ્મ કેદારનાથ બોક્સઓફિસ પર નિપુણતા સાબિત થઈ હતી. આ ફિલ્મમાં સારા સાથે સુશાંતસિંહ રાજપૂતની જોડી જોવા મળી હતી. આ ફિલ્મમાં લોકોને બંનેની કેમિસ્ટ્રી વધારે પસંદ પડી હતી. તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી. એક શો દરમિયાન સારાની સાવકી માતા કરીનાએ દીકરીને તેના પહેલા હીરોને ડેટ ન કરવાની સલાહ પણ આપી દીધી હતી.

file photo

 

 

સુશાંતસિંહના બર્થ-ડેમાં સારા તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય પસાર કરીને તેની પાસે દોડી આવી હતી. જોકે એકાએક સુશાંતે ઇન્સ્ટાગ્રામ પર સારાને અનફોલો કરી દીધી હતી. તેબાદ તેમના બ્રેકઅપની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

 

અહેવાલ મુજબ સારા દિવસે ને દિવસે સુશાંત માટે વધારે પઝેસીવ થઈ ગઈ હતી. જેના કારણે તેમના આ સંબંધનો વાશતમાં અંત આવી ગયો હતો. સારા દરેક નાનીમોટી વાતમાં સુશાંતને સલાહ આપતી હતી. સુશાંતને સારા અલીનું આ વર્તન બિલકુલ પસંદ ન આવ્યું અને તેમના વચ્ચે સંબધોમાં તીરાડ પડીગઈ હતી. અહેવાલનીય છે કે સુશાંતે જ્યારે સોશિયલ મીડિયામાં સારાને અનફોલો કરી ત્યારે કમેન્ટ કરી હતી કે ‘sufficient cause’. સારા આજકાલ કાર્તિક આર્યન સાથે ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની ‘લવ આજકલ 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code