આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોઇ એક સ્થળનો સોશિયલ મિડીયામાં વાયરલ થયેલો વિડીયો દરેકને આઘાત આપી રહયો છે. બેદરકારીમાં કાર ચાલકે પોતાના બાળકને ગણતરીની સેકન્ડમાં પોતાની જ કાર સાથે અડફેટે લીધો હતો. બાળક ગંભીર રીતે ઘાયલ થયો હોઇ છેવટે મોત થયાનું વિડીયોમાં દેખાઇ રહયુ છે. વિડીયો જોયા બાદ સોશિયલ મિડીયામાં ચાલુ કારમાં મોબાઇલ ઉપર વાત ન કરવી, કાર ચલાવતા કાળજી રાખવી, પૂર્વ તૈયારી કેળવવી સહિતના સૂચનો અને માર્ગદર્શનો અપાઇ રહયા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code