ધાનેરા તાલુકા પંચાયતમાં ટીડીઓ અને તલાટીઓ આમનેસામને આવી ગયા

અટલ સમાચાર, મહેસાણા મિટિંગમાં કેટલાક તલાટી ગેરહાજર રહેતા સેવાપોથીમાં નોંધ કરી તમામ તલાટી એક થઈ ગયા. ધાનેરા તાલુકા પંચાયતની મળેલી બેઠકમાં ત્રણ થી પાંચ તલાટીઓ ગેરહાજર રહ્યા હતા જેથી તાલુકા વિકાસ અધિકારીએ બંધ કરતા મામલો છે તમામ તાલુકા પંચાયત રજૂઆત કરવા દોડી આવ્યા હતા આ સાથે શનિવારથી માસ સીએલ ઉપર ઉતરી જતા રાજકીય અને વહીવટી
 
ધાનેરા તાલુકા પંચાયતમાં ટીડીઓ અને તલાટીઓ આમનેસામને આવી ગયા

અટલ સમાચાર, મહેસાણા

મિટિંગમાં કેટલાક તલાટી ગેરહાજર રહેતા સેવાપોથીમાં નોંધ કરી તમામ તલાટી એક થઈ ગયા.

ધાનેરા તાલુકા પંચાયતની મળેલી બેઠકમાં ત્રણ થી પાંચ તલાટીઓ ગેરહાજર રહ્યા હતા જેથી તાલુકા વિકાસ અધિકારીએ બંધ કરતા મામલો છે તમામ તાલુકા પંચાયત રજૂઆત કરવા દોડી આવ્યા હતા આ સાથે શનિવારથી માસ સીએલ ઉપર ઉતરી જતા રાજકીય અને વહીવટી માહોલ ગરમાયો છે

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા પંચાયતની બેઠકમાં ગેરહાજરીને લઇને તલાટીઓ આમને-સામને આવી ગયા છે ૪થી ૫ નાટ્ય ગેરહાજરી અંગે મેસેજ કર્યાનુ જણાવતાં ટીડીઓ આગ્રહ કર્યો હતો જેને પગલે સેવાપોથીમાં બંધ કરતા તલાટી મંડળ ભેગા થઈને બાબતે આવેદનપત્ર પાઠવી કરતું કરવા આગ્રહ કર્યો હતો.આ સાથે શનિવારથી માસ સીએલ ઉપર જવાની ચીમકી આપતા મામલો વધુ ઉગ્ર બન્યો છે