થરાઃપોલીસે માનવતા નેવે મૂકી, કચરા પેટીમાં લવાઈ લાશ

અટલ સમાચાર, ડીસા બનાસકાંઠાના થરામાં એક બિનવારસી લાશ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો તો લીધો પરંતુ માનવતા મરી પરવારી હોય તેમ તેને કચરા પેટીમાં લવાઈ હતી. Video: જાણવા મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસે નહેરમાંથી બિનવારસી લાશ મળી આવી હોવાની જાણ થતાં તેનો કબજો લીધો હતો. જે બાદ પોલીસે આ લાશને થરા પાલિકાના
 
થરાઃપોલીસે માનવતા નેવે મૂકી, કચરા પેટીમાં લવાઈ લાશ

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠાના થરામાં એક બિનવારસી લાશ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો તો લીધો પરંતુ માનવતા મરી પરવારી હોય તેમ તેને કચરા પેટીમાં લવાઈ હતી.

Video:

જાણવા મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસે નહેરમાંથી બિનવારસી લાશ મળી આવી હોવાની જાણ થતાં તેનો કબજો લીધો હતો. જે બાદ પોલીસે આ લાશને થરા પાલિકાના કચરા પેટીવાનમાં પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં લાવ્યા હતા. જેથી આ દ્રશ્ય જોઈ લોકોનો હ્યદય કંપી ઉઠ્યા હતા કે પોલીસે મોતનો મલાજો પણ જાળવ્યો નહી.