thara congras win
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા

કાંકરેજ તાલુકા કોગ્રેંસ સમિતિ તેમજ યુથ કોગ્રેંસ સમિતિ દ્વારા દેશમાં પાંચ રાજયોમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં આજે પરીણામના દિવસે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ત્રણ રાજયોમાં કોગ્રેસ પક્ષને ફાયદો થતાં પક્ષના હોદેદારો અને કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો.
રાજસ્થાન,મધ્યપ્રદેશ,તેલંગાણા,છ્તીસગઢ,મિઝોરમ,વિધાનસભાના પાંચ રાજ્યોની ચુંટણીના પરીણામો જાહેર થતાંની સાથે જ કોગ્રેંસીકાર્યકરો ઘેલમાં આવી ગયા હતા. કાંકરેજ તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા ફટાકડા ફોડી ઢોલ-નગારા સાથે વિજય સરધસ કાઢવામાં આવ્યું હતું. સરધસમાં કાંકરેજ તાલુકા કોગ્રેસ સમિતિના કાર્યકરોની મેદની ઉપસ્થિત રહી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code