થરામાં લોકહિતાર્થે નવીન બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું
ભગવાન રાયગોર, કાંકરેજ થરા નગરપાલિકા દ્વારા શ્રી બહુચર માતાજીના પટાગણમાં નવીન બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં થરા નગર પ્રમુખ વિનોદજી આર.ઠાકોર તથા ઉપપ્રમુખ ધીરજ શાહ તથા તેરવાડા જિલ્લા પંચાયત સદસ્ય ભુપતજી એન.ઠાકોર તથા કાંકરેજ કોંગ્રેસ પ્રમુખ-હેમુભાઈ જોષી, યુથ કોંગ્રેસ કાંકરેજ પ્રમુખ, ઉણ જિલ્લા પંચાયત સદસ્ય પુરાણસિંહ વાઘેલા, અમરતજી ઠાકોર, જોગાજી ઠાકોર થરા શહેર કોંગ્રેસ
Dec 20, 2018, 20:49 IST

ભગવાન રાયગોર, કાંકરેજ
થરા નગરપાલિકા દ્વારા શ્રી બહુચર માતાજીના પટાગણમાં નવીન બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં થરા નગર પ્રમુખ વિનોદજી આર.ઠાકોર તથા ઉપપ્રમુખ ધીરજ શાહ તથા તેરવાડા જિલ્લા પંચાયત સદસ્ય ભુપતજી એન.ઠાકોર તથા કાંકરેજ કોંગ્રેસ પ્રમુખ-હેમુભાઈ જોષી, યુથ કોંગ્રેસ કાંકરેજ પ્રમુખ, ઉણ જિલ્લા પંચાયત સદસ્ય પુરાણસિંહ વાઘેલા, અમરતજી ઠાકોર, જોગાજી ઠાકોર થરા શહેર કોંગ્રેસ ઇનચાર્જ પ્રમુખ, વેપારીગણ, થરા નગર કોર્પોરેટર સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. માતાજીના આશીર્વાદ લઈ ઓગડ હાઈસ્કૂલ રોડથી રેફરલ હોસ્પિટલ થરાને જોડતા રસ્તાનું પણ ખાત મુર્હત કર્યું હતું.